Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળીયા મિયાણામાં  14 માસ પહેલા લગ્ન કરનાર પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

માળીયા મિયાણામાં  14 માસ પહેલા લગ્ન કરનાર પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

માળીયા મિયાણા શહેરમા એસબીઆઈ બેન્ક સામે રહેતા અને માલાણી શેરીમાં સાસરું ધરાવતા મુશ્કાનબેન અસ્વાદભાઈ જામ ઉ.22 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના પિતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મુશ્કાનબેનના 14 મહિના પૂર્વે જ લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments