Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજીતુ સોમાણી ચેલેન્જ આપવાની જગ્યાએ પ્રજાના પ્રશ્નો ઉકેલવા ધ્યાન આપે તેવી ટકોર...

જીતુ સોમાણી ચેલેન્જ આપવાની જગ્યાએ પ્રજાના પ્રશ્નો ઉકેલવા ધ્યાન આપે તેવી ટકોર કરતા કોગ્રેસના સદસ્યો

મોરબી : ધારાસભ્ય કાંતિલાલ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે સર્જાયેલ રાજકીય ધમાસાણમાં વચ્ચે પડી વાંકાનેરના ધારાસભ્યએ પણ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી છે. તેવામા વાંકાનેર પાલિકાના કોગ્રેસના સદસ્યોએ જીતુભાઈને પ્રજાના કામમાં ધ્યાન આપવા સલાહ આપી છે.

વાંકાનેર નગરપાલિકાના કોગ્રેસના સદસ્યોએ વિડીયો જાહેર કરી જણાવ્યું છે કે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ચેલેન્જ આપવાને બદલે પ્રજાના કામ કરે. વાંકાનેરમાં ઠેર ઠેર રોડના પ્રશ્નો છે. ગટરના પ્રશ્નો છે. રાતીદેવડી પુલ હજુ રીપેર થયો નથી. આવા પાયાના પ્રશ્નો પહેલા ધારાસભ્યએ ઉકેલવા જોઈએ.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments