Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ઇન્ડસ્ટ્રી મીટ વિથ સિરામિક મેન્યુફ્રેક્ચરર્સ સેમિનારનું આયોજન થયું

મોરબીમાં ઇન્ડસ્ટ્રી મીટ વિથ સિરામિક મેન્યુફ્રેક્ચરર્સ સેમિનારનું આયોજન થયું

મોરબી : મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન હોલ ખાતે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડસ, સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ અને નેશનલ સેરા લેબના સૌર્જન્યથી “ઇન્ડસ્ટ્રી મીટ વિથ સિરામિક મેન્યુફ્રેક્ચરર્સ” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સિરામિક એસોસિએશનના આગેવાનો સાથે રીતુરાજ સિંગ – સાયન્ટિસ્ટ E & HEAD, મનીષકુમાર – સાયન્ટિસ્ટ, પ્રવેશ અગ્રવાલ – CGCRI અને નેશનલ સેરા લેબ મોરબીના જેરામભાઈ કાવરની પ્રેરક ઉપસ્થિતિમાં સેમિનાર સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments