Friday, May 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ભરતનગર ગામે બાઈકની ચોરી

મોરબીના ભરતનગર ગામે બાઈકની ચોરી

મોરબી : મોરબી તાલુકાના ભરતનગર ગામે રહેતા ચતુરભાઈ વસંતભાઇ ક્લોલા ઉ.44 નામના ગૃહસ્થના ઘર પાસે પાર્ક કરેલ રૂપિયા 25 હજારની કિંમતનું બાઈક ગત તા.7 મે 2025ના રોજ કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી લઈ જતા વાહન ચોરીના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments