Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમા અગાભી પીપળીયા ગામે કુવામાંથી પરિણીતાનો મૃતદેહ મળ્યો

વાંકાનેરમા અગાભી પીપળીયા ગામે કુવામાંથી પરિણીતાનો મૃતદેહ મળ્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે રહેતા કંચનબેન દેવરાજભાઈ ભુડિયા ઉ.25 નામના પરિણીતાની તેમના ઘર પાછળ આવેલ કુવામાંથી લાશ મળી આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.પોલીસની પ્રાથમિક તપાસના મૃતકના પાંચ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments