Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsમોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે સાથે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ

મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે સાથે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ

મોરબી : આજરોજ મોરબી મહાનગરપાલિકા ખાતે મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે સાથે ૬૬ ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં મોરબી મહાનગરપાલિકામાં સમાવેશ કરેલ નાની વાવડી તેમજ માધાપર-વજેપર વિસ્તારના વરસાદી પાણી ભરાવા,સ્ટ્રીટલાઈટો, ઉભરાતી ગટરો અને રોડ-રસ્તાને લગતી સમસ્યાઓને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments