Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નાની વાવડી ગામેથી બાળક લાપતા : ભાળ મળે તો જાણ કરવા...

મોરબીના નાની વાવડી ગામેથી બાળક લાપતા : ભાળ મળે તો જાણ કરવા અનુરોધ

મોરબી : મોરબીના નાની વાવડી ગામેથી તલસાણીયા હેતાંશ રાજેશભાઇ ઉ.વ.11 નામનો બાળક ગુમ થયો છે. તેને રાખોડી કલરનું લાંબી સ્લીવનું ટી શર્ટ પહેર્યું છે. જે કોઈને આ બાળકની ભાળ મળે તો તુરંતમો.નં.9825244929,9879855550 ઉપર સંપર્ક કરવા તેમના વાલીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments