Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમાં નદીમાં ડૂબી જતાં યુવકનું મોત

વાંકાનેરમાં નદીમાં ડૂબી જતાં યુવકનું મોત

વાંકાનેર : વાંકાનેર શહેરમાં મચ્છુ નદીમાં ડૂબી જતાં અજાણ્યા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. જેમાં વાંકાનેર શહેરમાં મચ્છુ નદીમાં ખોડિયાર ખાડામા પાણીના વહેણમાં ડૂબી જતાં અંદાજે 30થી 35 વર્ષની ઉંમરના અજાણ્યા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.બન્ને બનાવમાં પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments