Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળીયાના વેજલપર ગામે જન્માષ્ટમીએ શોભાયાત્રાનું શોભાયાત્રાનું આયોજન

માળીયાના વેજલપર ગામે જન્માષ્ટમીએ શોભાયાત્રાનું શોભાયાત્રાનું આયોજન

મોરબી : મોરબી – માળિયા તાલુકાના વેજલપર ગામ ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ (ગોકુળ આઠમ) અંતર્ગત વેજલપર શોભાયાત્રા સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા ૧૬ ઓગસ્ટ ને શનિવારના રોજ સવારે ૮ કલાકે શ્રી રામજી મંદિર થી પ્લોટ વિસ્તાર સુધી આ શોભાયાત્રાનું આયોજન કરેલ છે.વેજલપર શોભાયાત્રા સમિતિ દ્વારા આયોજિત આ શોભાયાત્રામાં સમસ્ત ગામની ધર્મપ્રેમી જનતાને આ શોભાયાત્રામાં જોડાવવા અને દર્શનનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments