69 અખિલ ભારતીય રમત સ્પર્ધા મોરબી જિલ્લા કક્ષાની ટુનામેન્ટ મેચ પૂર્ણ થઈ ગઈ વોલીબોલ ખોખો કબડી તેમાં શ્રી વિવેકાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વાર અલગ અલગ ગેમમાં ભાગ લેવામાં આવ્યું હતું તેમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીને રાજ્ય કક્ષાએ પસંદગી કરવામાં આવી તેમાં u- 14કબડી ભાઈ ઓઆઠ વિદ્યાર્થીઓ આવનારા સમયની અંદર રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લાનું નેતૃત્વ કરી અને મોરબી જિલ્લાનું નામ રોશન કરે અને તેમના માતા-પિતા અને સ્કૂલનું નામ રોશન કરે તેવી એવી શુભેચ્છ u -19વોલીબોલ બહેનો ની અંદર 9 છોકરીઓ આવનારા સમયમાં રાજ્ય કક્ષાએ સિલેક્શન થવા થી હવે મોરબી જિલ્લાનું નેતૃત્વ કરશે અને મોરબી જિલ્લાનું નામ અને પોતાના માતા પિતા અને સ્કૂલનું નામ રોશન કરે એવી હાર્દિક શુભેચ્છાઓ
U-17 ખો ખો સ્પર્ધામાં ખૂબ સારો દેખાવ કરી શ્રી વિવેકાનંદ સ્કૂલના બે વિદ્યાર્થીઓ આવનારા સમયમાં રાજ્ય કક્ષાએ રમવા જશે તેમાં મોરબી જિલ્લાનું નેતૃત્વ કરશે અને મોરબી જિલ્લાનું અને તેમના માતા-પિતા અને સ્કૂલનું નામ રોશન કરે એવી હાર્દિક શુભેચ્છાઓ












