Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધામાં હળવદની શ્રી વિવેકાનંદ સ્કૂલનો દબદબો

અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધામાં હળવદની શ્રી વિવેકાનંદ સ્કૂલનો દબદબો

69 અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા મોરબી જિલ્લામાં શ્રી વિવેકાનંદ સ્કૂલનો દબદબો મોરબી જિલ્લાની કબડી સ્પર્ધાનું આયોજન નવજીવન સ્કૂલ મોરબી  કરવામાં આવ્યું હતું  તેમાં u-14 ભાઈઓ વાંકાનેર ફાઇનલમાં હરાવી જીત મેળવી હતી તેમાં શ્રી વિવેકાનંદ સ્કૂલ વિજેતા થઈ હતી હળવદ તાલુકાનું ગૌરવ વધાર્યું હતું થયેલ તમામ ખેલાડીને શુભેચ્છા

U -19 વોલીબોલ બહેનો મોરબી જિલ્લા કક્ષા બીજા નંબર પ્રાપ્ત કરી હળવદનું અને શાળાનું ગૌરવ વધાર્યું હતું ખૂબ ખૂબ અભિનંદન ખો ખો u -17 ભાઈઓએ મોરબી જિલ્લામાં ત્રીજો નંબર પ્રાપ્ત કરી શ્રી  વિવેકાનંદ અને હળવદનું ગૌરવ વધાર્યું એ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન તમામ વિદ્યાર્થી પોતાની સખત મહેનત નું અંતે સફળતા પ્રાપ્ત કરવા બદલ શ્રી વિવેકાનંદ વિદ્યાલય વતી બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments