Friday, April 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરાત્રે 10થી સવારે 8 દરમિયાન માળિયામાં ત્રણ, મોરબીમાં દોઢ, હળવદમાં સવા, ટંકારામાં...

રાત્રે 10થી સવારે 8 દરમિયાન માળિયામાં ત્રણ, મોરબીમાં દોઢ, હળવદમાં સવા, ટંકારામાં એક ઇંચ વરસાદ

મોરબી જીલ્લામાં ગત રાત્રીથી સવાર સુધી વરસાદ વાતાવરણ રહ્યું છે. રાત્રે પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ રહ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ માળિયામાં ત્રણ ઇંચ પડ્યો હતો. જ્યારે મોરબીમાં દોઢ ઇંચ, હળવદમાં સવા ઇંચ, ટંકારામાં એક ઇંચ અને વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જેમાં રાત્રે 10થી સવારે 8 વાગ્યા સુધીમાં માળિયામાં ત્રણ ઇંચ, મોરબીમાં દોઢ ઇંચ, હળવદમાં સવા ઇંચ, ટંકારામાં એક ઇંચ અને વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે.

રાત્રે 10થી સવારે 8 વાગ્યા સુધીનો વરસાદ

માળિયા 73 mm
મોરબી 36 mm
ટંકારા 21 mm
વાંકાનેર 12 mm
હળવદ 32 mm

સવારે 6થી 8 વાગ્યા સુધીનો વરસાદ

માળિયા 25 mm
મોરબી 9 mm
ટંકારા 7 mm
વાંકાનેર 5 mm
હળવદ 8 mm

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments