Friday, April 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસમસ્ત બ્રહ્મસમાજ મોરબી જિલ્લાના હોદ્દેદારોની 11 સપ્ટેમ્બરે ચૂંટણી

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી જિલ્લાના હોદ્દેદારોની 11 સપ્ટેમ્બરે ચૂંટણી

મોરબી : સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના હોદ્દેદારોની વરણી કરવા માટેની સામાન્ય સભાનું આયોજન તારીખ 11-9-2025 ને ગુરૂવારના રોજ બપોરે 3 કલાકે પરશુરામ ધામ મોરબી ખાતે કરવામાં આવ્યું છે. ત્યારે આ સામાન્ય સભામાં ઉપસ્થિત રહેવા માટે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના નોંધાયેલ આજીવન સભ્યો, પેટર્ન સભ્યોને હાજર રહેવા સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના પ્રમુખ ભરતભાઈ ઓઝા તથા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments