Wednesday, May 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ત્રાજપર નજીક ખેતરમાં દવા પીને યુવાનનો આપઘાત

મોરબીના ત્રાજપર નજીક ખેતરમાં દવા પીને યુવાનનો આપઘાત

મોરબી : મોરબી શહેરના ત્રાજપર વિસ્તારમાં આવેલ સિસ્કો સિરામિક ફેકટરી પાછળ આવેલ ખેતરમાં કોઈ અગમ્ય કારણોસર નિલેશભાઈ કેશવજીભાઈ અઘારા ઉ.42 રહે.રાજપર તા.મોરબી નામના યુવકે ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments