Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવડાપ્રધાનના જન્મદિને સાંસદ વિનોદ ચાવડા દ્વારા એક કચ્છ – એક શપથ –...

વડાપ્રધાનના જન્મદિને સાંસદ વિનોદ ચાવડા દ્વારા એક કચ્છ – એક શપથ – એક ભારત અભિયાન યોજાશે

મોરબી : ” कच्छं विश्वसंस्कृतिस्थानम्” કચ્છી માડુએંકે, કચ્છ, કચ્છી ને કચ્છીયતકે ચમકાયેજો મોકો મલ્યો આય. તા. ૧૭/૯/૨૦૨૫ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ધરા અવતરણ દિવસે “એક કચ્છ-એક શપથ-એક ભારત અભિયાન અંતર્ગત ભુજના સ્મૃતિવનના પવિત્ર પ્રાંગણમાં યોજાનાર, વિશ્વની સૌથી મોટી શપથવિધિમાં વધુને વધુ લોકો જોડાય તેવી ભાવના સાથે ઓનલાઈન તથા ઓફ લાઈન કાર્યક્રમ યોજાશે.

આપેલ ક્યૂ આર કોડ પરથી સમસ્ત વિશ્વ આ ગૌરવવંતી ક્ષણે એક તાંતણે બંધાય, આ ઐતિહાસિક પળના સાક્ષી અને સહભાગી બનવા આપ સહુ ઉલટભેર જોડાશો…. ‘કચ્છજી ધરા એડે઼ પ્રસંગકે પોખેલાય આંકે ધલસે નોતરો ડેતી…’ આ આહ્વાન કચ્છ, ભારત સુધી સીમિત નથી. સમસ્ત વિશ્વ એક તાંતણે જોડાઈને આ અદભૂત, અવિસ્મરણીય પ્રસંગને ગૌરવાન્વિત બનાવીએ.

पांजो कच्छ, पांजी पैचान
विश्व में गूंजे कच्छ जो नाम

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments