Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નટરાજ ફાટક નજીક 4 બોટલ દારૂ સાથે એક ઈસમ પકડાયો

મોરબીના નટરાજ ફાટક નજીક 4 બોટલ દારૂ સાથે એક ઈસમ પકડાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નટરાજ ફાટક પાસેથી આરોપી રાજેશભાઈ ગોરધનભાઇ સોલંકી ઉ.52 રહે.જીવરાજ પાર્ક, સાયન્સ કોલેજ પાછળ, મફતિયા પરા, મોરબી નામના આધેડને વિદેશી દારૂની ચાર બોટલ કિંમત રૂપિયા 4400 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments