Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiભારતીય મજદૂર સંઘ મોરબી જિલ્લા મહામંત્રી પ્રણવભાઈ ઠાકરનો આજે જન્મદિવસ

ભારતીય મજદૂર સંઘ મોરબી જિલ્લા મહામંત્રી પ્રણવભાઈ ઠાકરનો આજે જન્મદિવસ

ભારતીય મજદૂર સંઘ મોરબી જિલ્લા ના મહામંત્રી પ્રણવભાઈ નલીનભાઈ ઠાકરનો આજે જન્મદિવસ છે. તેઓ હર હંમેશા મજદૂરોના પ્રશ્નો અવાજ ઉઠાવતા રહ્યા છે. ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિત્તે સામાજિક-રાજકીય આગેવાનો તેમજ સગા સંબંધીઓ અને બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે મોરબી ડેઈલી તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments