NCC Dandiya 2025
NCC 2025 નવરાત્રિ આયોજકો તરફ થી મોરબી સમસ્ત બ્રહ્મસમાજ માટે 22 અને 23 એટલે પ્રથમ બે દિવસ ફ્રી એન્ટ્રીનું આયોજન કરેલ છે.જેમાં આપણા સમાજના તમામ લોકો રજીસ્ટ્રેશન કરીને ફ્રી એન્ટ્રીનો લાભ લે તેવી અપીલ…
નિયમ :
(1) ફ્રી એન્ટ્રી ફક્ત એકલા મહિલા અથવા કપલને જ઼ મળવા પાત્ર રહેશે
(2) એકલા પુરુષે કરેલ રજીસ્ટ્રેશન કેન્સલ ગણાશે.
(3) રજીસ્ટ્રેશન દરમિયાન લિંક માધ્યમ થી ફૉર્મ ભરવાનું રહેશે.જેમાં આપેલ વોટ્સએપ્પ નંબર પર આયોજકો એન્ટ્રી પાસ મોકલશે.
(૪) રજીસ્ટ્રેશન વગર એન્ટ્રી મળશે નહિ.
(૫) બ્રહ્મસમાજ પૂરતી જ઼ આ ફ્રી એન્ટ્રીનો લાભ છે.જે પ્રથમ બે નોરતા 22 અને 23 સુધી જ઼ માન્ય રહેશે.
વધુમાં વધુ ભૂદેવ સુધી આ મેસેજ પહોંચાડશો
સ્થળ : કેશવ પાર્ટી પ્લોટ – મોરબી
ત્યાર પછીના દિવસોના પાસ માં પણ બ્રહમસમાજને ઓફર આપવામાં આવેલ છે.પાસ લેવા માટે સંપર્ક કરો : 81602 96511









