Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના મચ્છુ 2 ડેમમાથી તરૂણની લાશ મળી

મોરબીના મચ્છુ 2 ડેમમાથી તરૂણની લાશ મળી

મોરબી તાલુકાના લગધીરપુર રોડ ઉપર આવેલ ઓમેન વિટ્રીફાઇડ ફેકટરીમાં રહેતા રૂપેશકુમાર પ્રવેશકુમાર ઉ.15 નામના સગીરનો મૃતદેહ મચ્છુ 2 ડેમમાંથી મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments