મોરબી : મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પુત્ર પ્રથમભાઈ અમૃતિયાની લિજેન્ડ 90 લીગના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડિરેકટર તરીકે પસંદગી કરવામાં આવી છે. જે મોરબી માટે ગૌરવની વાત છે. વૈશ્વિક સ્તર પર રમતી લિજેન્ડ 90 લીગના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ડાયરેક્ટર તરીકે પ્રથમભાઈ અમૃતિયા જોવા મળશે. તેઓએ સૌરવ ગાંગુલી સાથે સેસન 4ની જાહેરાત કરી છે.











