Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના મેસરિયા નજીક આઇસર ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

વાંકાનેરના મેસરિયા નજીક આઇસર ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વાંકાનેર બાઉન્ડ્રીથી સમઢીયાળા બાઈક ઉપર જઇ રહેલા મૂળ રાજસ્થાનના વતની અને સમઢીયાળા ગામે રહેતા રણજીતભાઈ રમેશભાઈ દરોગા ઉ.20ના બાઇકને મેસરિયા ગામના પાટિયા પાસે જીજે – 01 – યુઈ -2894 નંબરના આઇસર ચાલકે ગત તા.14 ના રોજ હડફેટે લઈ અકસ્માત સર્જતાં બાઈક ચાલક રણજીતભાઈ તેમજ બાઈક પાછળ બેઠેલા અનિલભાઈ નામના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની આ ઘટનામાં ગંભીર ઇજા પામેલા અનિલભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા અકસ્માતની ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આઇસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments