Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રફાળેશ્વર નજીક કન્ટેનરે બાઈકને ઠોકરે ચડાવતા યુવાનને ઇજા

મોરબીના રફાળેશ્વર નજીક કન્ટેનરે બાઈકને ઠોકરે ચડાવતા યુવાનને ઇજા

મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર નજીક ખોડિયાર માતાજીના મંદિર પાસે જીજે – 39 – ટીએ – 1149 નંબરના ટ્રક કન્ટેનર ચાલકે જીજે – 36 – એન – 8485 નંબરનું બાઈક ચલાવી જઈ રહેલા ફરિયાદી મનોજ ઉર્ફે બાબો ગિરધરભાઈ વાઘેલા ઉ.20 રહે.રફાળેશ્વર વાળાને હડફેટે લઈ હાથ તેમજ મોઢાના ભાગે ઇજાઓ પહોંચાડતા અકસ્માતના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments