Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના બેલા નજીક કારખાનામાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીના બેલા નજીક કારખાનામાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી : મોરબીના બેલા જેતપર રોડ ઉપર આવેલ વોલકેમ મિનરલ ફેકટરીમાં કામ કરતા અને ત્યાં જ લેબર કવાટર્સમાં રહેતા સોનુભાઈ પ્રીતમસિંગ વિશ્વકર્મા ઉ.36 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments