Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સામાકાંઠા વિસ્તારમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ નજીક આવેલ વિદ્યુતનગરમાં રહેતા શીતલબેન પુનિતભાઈ ઉ.વ.28 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments