Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા સીમાવર્તી ગામોમાં બાળાઓને લ્હાણીનું વિતરણ

સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા સીમાવર્તી ગામોમાં બાળાઓને લ્હાણીનું વિતરણ

મોરબી : માતાજીના નવલા નોરતા નવરાત્રી ચાલી રહી છે. સીમાવર્તી ગામોમાં જે નાની – નાની બાળાઓ માતાજીના ગરબા રમીને માતાજીના ગુણગાન ગાય છે ત્યાં નાની બાળાઓને સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા લ્હાણી કરવામાં આવી હતી. આ દરમિયાન નાની બાળાઓનો ઉત્સાહ જોઈને આનંદની લાગણી અનુભવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments