Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedવાંકાનેરથી કુવાડવા રોડના કામનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી

વાંકાનેરથી કુવાડવા રોડના કામનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી

મોરબી : આજ રોજ વાંકાનેર તાલુકા સેવા સદન ખાતે વાંકાનેર થી કુવાડવા રોડ 12.40 કિલોમીટર અને 12.75 કરોડનાં ખર્ચે રિસર્ફેસિંગ રોડનાં કામનું વૈદિક વિધી વિધાન સાથે ખાતમુહૂર્ત વાંકાનેર લોક પ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વાંકાનેર નગરપાલિકા ઉપ પ્રમુખ શ્રી હર્ષિતભાઈ સોમાણી, વાંકાનેર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન શ્રી યુસુફભાઈ શેરસીયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને કાઉન્સિલર શ્રી રમેશભાઈ વોરા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી પ્રેમજીભાઈ જેપાર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી દેવજીભાઈ કુણપરા,વાંકાનેર કાઉન્સિલર શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા,ત્થા બ્રિજરાજસિંહ ઝાલા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી અજયભાઈ વિંજવાડીયા, મેરૂભાઈ સરૈયા, લખાભાઈ હીરાભાઈ, કાંતિભાઈ કુંઢીયા, ધીરૂભાઈ ડાંગર, ડાયાભાઈ સરૈયા, જેન્તીભાઈ મદ્રેસણીયા, તેમજ વાંકાનેર નગરપાલિકા કાઉન્સિલરો, સરપંચ શ્રીઓ, સહિત બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments