Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપની પ્રદેશ સંચાલન સમિતિમાં બ્રિજેશ મેરજાની વરણી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપની પ્રદેશ સંચાલન સમિતિમાં બ્રિજેશ મેરજાની વરણી

મોરબી : પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા જીલ્લા/મહાનગરમાં ખાલી પડેલ જગ્યામાં સંગઠનના પ્રભારી, વાવ વિધાનસભાની આગામી પેટા ચૂંટણીના ચૂંટણી પ્રભારી અને સ્થાનિક સ્વરાજય સંસ્થાની આગામી ચૂંટણી માટે પ્રદેશ સંચાલન સમિતિની રચના કરી છે.

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે પ્રદેશ સંચાલન સમિતિમાં મોરબીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જીવરાજભાઈ ચૌહણ, શબ્દશરણભાઈ તડવી, સીમાબેન મોનિલે, બિજલબેન પટેલ, કરશનભાઈ ગોંડલીયા અને ભરતસિંહ ગોહીલની નિમણૂક કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments