Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબી નગરપાલિકાને લગતી ફરિયાદો અને પ્રશ્નોના નિકાલ માટે અલગ અલગ દિવસોએ કલેકટર,...

મોરબી નગરપાલિકાને લગતી ફરિયાદો અને પ્રશ્નોના નિકાલ માટે અલગ અલગ દિવસોએ કલેકટર, ચીફ ઓફિસર, વહીવટદાર તેમજ ધારાસભ્ય સહિતના અધિકારીઓ અને પદાધિકારી હાજર રહેશે

આગામી માસમાં નગરપાલિકા કચેરી ખાતે દર મંગળવારે સવારે ૧૦ : ૩૦ થી ૧૨ : ૩૦ સુધી ચીફ ઓફિસર અને કલેકટર હાજર રહેશે દર બુધવારે સવારે ૧૦ : ૩૦ થી ૧૨ : ૩૦ સુધી વહીવટદાર હાજર રહેશે દર શુક્રવારે બપોરે ૪ થી ૬ સુધી ચીફ ઓફિસર અને ધારાસભ્ય હાજર રહેશે તેમજ દર મહિનાના પ્રથમ અને ત્રીજા શનિવારે બપોરે ૪ થી ૬ સુધી ચીફ ઓફિસર હાજર રહેશે તેમ ચીફ ઓફિસરની યાદીમાં જણાવ્યું છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments