Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedહળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે હળવદ પોલીસ દ્વારા લોન મેળો યોજાયો

હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે હળવદ પોલીસ દ્વારા લોન મેળો યોજાયો

હળવદ માર્કેટીંગ યાર્ડ ખાતે મિટિંગ હોલમાં હળવદ પોલીસ સ્ટેશન દ્વારા સામાન્ય પ્રજાજનોને સસ્તા દરે લોન મળી રહે અને વ્યાજખોરોના ત્રાસથી મુક્તિ મળે તે માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું

હળવદની અલગ અલગ બેંકનાં ૧૧ જેટલી બેંકનાં પ્રતિનિધિ લોનમેળામાં હાજર રહેલ હતાં. જુદી જુદી બેંકો દ્વારા અગાઉ મંજૂર કરેલી લોનના ૨૨ લાખ જેટલી રકમના ચેક આપવામાં આવ્યા હતા અને તમામ લોકોને લોન બાબતે માહિતી આપવામાં આવી હતી લોન મેળામાં ૨૫૦ થી વધુ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments