Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લાતીપ્લોટમા વિદેશી દારૂ સાથે બે ઝબ્બે

મોરબીના લાતીપ્લોટમા વિદેશી દારૂ સાથે બે ઝબ્બે

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાતીપ્લોટ શેરી નંબર 8મા બાતમીને આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપી સાહિલ કરીમભાઈ ચાનીયા રહે.લાતીપ્લોટ અને આરોપી અનિશ હુસેનભાઈ સુમરા રહે.જોન્સનગર વાળાને વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 1800 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments