Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં રવાપર ચોકડી પાસે ભારે વાહનોની પ્રવેશબંધીનો ઉલાળીયો કરનાર 13 ભારે વાહનો...

મોરબીમાં રવાપર ચોકડી પાસે ભારે વાહનોની પ્રવેશબંધીનો ઉલાળીયો કરનાર 13 ભારે વાહનો સામે કડક કાર્યવાહી

મોરબી : મોરબીમાં રવાપર ચોકડી પાસે ભારે વાહનની અવર-જવર ઉપર પ્રતિબંધ હોય છતાં પણ ભારે વાહનોની અવર- જવર થતી હોય, ટ્રાફિક પોલીસ દ્વારા બે દિવસમાં 13 જેટલા ભારે વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ વાહનોને રૂ.13 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. વધૂમાં ટ્રાફિક પીએસઆઈ ડી.બી.ઠક્કરે જણાવ્યું છે કે રવાપર ચોકડીએ આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત જ રહેશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments