Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લોદરિયા પરિવારની દીકરીએ સી.એ.ની પરીક્ષા સિદ્ધિ મેળવી

મોરબીના લોદરિયા પરિવારની દીકરીએ સી.એ.ની પરીક્ષા સિદ્ધિ મેળવી

મોરબી : તાજેતરમાં સી.એ. ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ત્યારે આ પરીક્ષામાં મોરબીની લોદરિયા પરિવારની દીકરી ધ્રુવી લોદરીયાએ સફળતા હાંસલ કરી છે. મોરબીના ભરતભાઈ નરભેરામભાઈ લોદરિયા અને રીટાબેન ભરતભાઈ લોદરિયાની દીકરી ધ્રુવી લોદરિયાએ સી.એ.ની પરીક્ષામાં 153 માર્ક મેળવીને પરીક્ષા પાસ કરી છે અને મોરબી અને સમગ્ર પરિવારનું ગૌરવ વધાર્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments