Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ખાસ...

મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ખાસ કેમ્પનો શુભારંભ કરાયો

સરકારના FIT INDIA મૂવમેન્ટ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૦ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર દરમિયાન મેદસ્વિતા મુક્ત અભિયાન અંતર્ગત ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે કેમ્પનો મોરબી નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષચંદ્ર ભટ્ટની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ કેમ્પ ૧૦ નવેમ્બર થી ૧૦ ડિસેમ્બર દરમિયાન ડોલ્સ એન્ડ ડુડેસ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ, સ્કાયમોલ પાસે, ઉમિયા સર્કલ, શનાળા રોડ, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

 આ કેમ્પના શુભારંભ પ્રસંગે ડોલ્સ એન્ડ ડુડેસ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલના ટ્રસ્ટીશ્રી જયેશભાઈ ગામી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઝોન ૮ના કો-ઓર્ડીનેટરશ્રી વાલજીભાઈ ડાભી, મોરબી જિલ્લા કો-ઓર્ડીનેટરશ્રી દેવાંશ્રીબેન પરમાર તથા યોગ બોર્ડના કોચ, ટ્રેનર અને બોડી સંખ્યામાં યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments