Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના લાલપર ગામે કારખાનામાં હાર્ટએટેકથી યુવાનનું મોત

વાંકાનેરના લાલપર ગામે કારખાનામાં હાર્ટએટેકથી યુવાનનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાલપર ગામે આવેલ બિગ બેસ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા મૂળ ઝારખંડ રાજ્યના વતની નિરંજનભાઈ ડોમનભાઈ તુરી ઉ.35ને ગઈકાલે સવારે પોતાના રૂમમાં હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments