Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiલાલપર સર્વિસ રોડ પર ધૂળની સમસ્યા વિકરાળ; વાહનચાલક અને વેપારીઓ પરેશાન..

લાલપર સર્વિસ રોડ પર ધૂળની સમસ્યા વિકરાળ; વાહનચાલક અને વેપારીઓ પરેશાન..

મોરબીના લાલપર પાસે નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર કોઈ ટ્રક ધૂળના ઢગલા ઠાલવી જતા અહીં ચારેબાજુ ધૂળનું સામ્રાજ્ય ફેલાયું છે. અહીંથી કોઈ પણ વાહન નીકળે એટલે ધૂળની ડમરીઓ ઉડે છે. જેના કારણે અકસ્માતનો પણ ભય તોળાઈ રહ્યો છે. બીજી તરફ અહીંના દુકાનોમાં ધૂળ આવતા વેપારીઓ પણ પરેશાન થઈ ગયા છે. ત્યારે હાઇવે ઓથોરિટી આ મામલે પગલાં લ્યે તેવી માંગ ઉઠી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments