એક્સ-રે અને BMD( બોન મિનરલ ડેન્સીટી) નિઃશુલ્ક કરી આપવામાં આવશે
મોરબી : મોરબીમાં શ્રેષ્ઠ સારવાર આપતી આયુષ હોસ્પિટલમાં કાલે તા.18 નવેમ્બરને મંગળવારના રોજ રાહતદરે ગોઠણ તથા થાપાના સાંધાના દુખાવા માટે આરોગ્ય પરામર્શ યોજાશે. જેનો ચાર્જ માત્ર રૂ.10 રહેશે.
આ ઓપીડીમાં નિષ્ણાંત તબીબો સેવા આપવાના છે. ઓપીડીનો સમય સવારે 9થી બપોરે 1 સુધી રહેવાનો છે. જેમાં એક્સ-રે અને BMD (બોન મિનરલ ડેન્સીટી) નિઃશુલ્ક કરી આપવામાં આવશે. આ લાભ નવા કેસોમાં જ મળશે. તો ગોઠણ કે થાપાના સાંધાને લગતી કોઈ પણ આરોગ્ય સેવા માટે આ ઓપીડીનો લાભ જરૂર લ્યો.
આટલી સમસ્યા હોય તો ઓપીડીનો લાભ જરૂર લ્યો
● ઢીંચણમાં સતત દુઃખાવો
● સીડી ચડવા – ઉતરવામાં તકલીફ
● જમીન પર ઉઠવા-બેસવામાં તકલીફ
● પગ વાંકા થઈ જવા
● ઢીંચણના ઓપરેશનની સલાહ મળી હોય
ઓપીડી તા.18 નવેમ્બર
સમય : 9થી 1
આયુષ હોસ્પિટલ
સાવસર પ્લોટ,
જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી
મો.7878500800











