Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વર્લી જુગાર રમતા બે પકડાયા

મોરબીમાં વર્લી જુગાર રમતા બે પકડાયા

મોરબી શહેરમાં જુગાર સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આજે બે અલગ અલગ સ્થળોએ વર્લીનો જુગાર રમતા બે વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા છે.

બી ડિવિઝન પોલીસે સર્કિટ હાઉસ સામે વિદ્યુતનગરના ઢાળીયા પાસે થી વિનોદભાઇ મનુભાઇ વરાણીયા (ઉંમર 37) ને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. બીજી તરફ તાલુકા પોલીસ દ્વારા લખધીરપુર રોડ ઉપરથી વિષ્ણુભાઇ ખોડાભાઇ ધંધાણીયા (ઉંમર 30) ને પકડી પાડવામાં આવ્યા હતા. બન્ને શખ્સોની સામે ગુનો નોંધી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments