તાજેતરમાં મોરબી જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમા કલેકટરશ્રી અને જિલ્લા ચુંટણી અધિકારીશ્રી સ્વપ્નિલu ઘરે દ્વારા દ્વારા મોરબી જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણામાં ૧૦૦% કામગીરી પૂર્ણ કરનાર બીએલઓશ્રીને સન્માન પત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા.










