Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ગાળા ગામ નજીક બિયરના ટીન સાથે એક ઝડપાયો

મોરબીના ગાળા ગામ નજીક બિયરના ટીન સાથે એક ઝડપાયો

મોરબી : મોરબી-માળીયા હાઈવે પર ગાળા ગામના પાટીયા પાસે મોરબી તાલુકા પોલીસની ટીમે સબુર જામસિંહ નિનામા ઉ.વ.૨૨ રહે.પેટલાદ, મધ્યપ્રદેશ નામના શ્રમિકને બીયર ટીન નંગ-૧૨ કિ.રૂ.૩૧૬૮/- સાથે ઝડપી લઈ તેની સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments