Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળીયા હાઇવે પર ડમ્પર પાછળ આઇસર ઘુસી જતા આઇસર ચાલકનું મોત

માળીયા હાઇવે પર ડમ્પર પાછળ આઇસર ઘુસી જતા આઇસર ચાલકનું મોત

મોરબી : અમદાવાદ – માળીયા હાઇવે પર રોહિશાળા ગામના પાટિયા નજીક જીજે – 39 – ટીએ – 7485 નંબરના આઇસર ચાલક વિપુલ નટુભાઈ પરમાર ઉ.34 રહે.રુદેલ તા.બોરસદ વાળાએ બેફિકરાઈથી પોતાનું આઇસર ચલાવી આગળ જતા જીજે – 08 – એયું – 8033ના ઠાઠાના ભાગે ભટકાવી દેતા વિપુલભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે આઇસરમાં બેઠેલા જયંતીલાલ બેચરાભાઈ વરાયા રહે.સાપેડા તા.અંજાર કચ્છ વાળાઓને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments