Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી નિવાસી વિશ્વરાજસિંહ જીતેન્દ્રસિંહ ઝાલાનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી નિવાસી વિશ્વરાજસિંહ જીતેન્દ્રસિંહ ઝાલાનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી: મૂળ પંચાસર હાલ મોરબી નિવાસી વિશ્વરાજસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા ઉ.વ. 24 તેઓ રાજદીપસિંહ (70437 42095)ના ભાઈનું આજરોજ તા. 25/11/2025 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગત નું બેસણું તા. 27/11/2025 ને ગુરુવાર ના રોજ સાંજે 04:00 થી 06:00 વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન નાની કેનાલ રોડ, રામેશ્વર મંદિરની સામે, મોરબી ખાતે રાખેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments