Saturday, March 28, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનાની વાવડી કન્યા તાલુકા શાળાની વિદ્યાર્થિનીઓનું કલા મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

નાની વાવડી કન્યા તાલુકા શાળાની વિદ્યાર્થિનીઓનું કલા મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

મોરબી : બી. આર. સી. ભવન મોરબી આયોજિત તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં નાની વાવડી કન્યા તાલુકા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ધ્રુવી ટીલાવતે તાલુકા કક્ષાએ પ્રથમ નંબર તથા ચિત્ર સ્પર્ધામાં નાની વાવડી કન્યા તાલુકા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની રીયા બાવરવાએ તાલુકા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવાર તરફથી વિદ્યાર્થિનીઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments