Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબીમાં બદલી થયેલા ન્યાયધીશ માટે ફેરવેલ તથા નવા નિમાયેલ જજ માટે વેલકમ...

મોરબીમાં બદલી થયેલા ન્યાયધીશ માટે ફેરવેલ તથા નવા નિમાયેલ જજ માટે વેલકમ પાર્ટી યોજાઈ

મોરબી: મોરબી જિલ્લા બાર એસોસિયેશન દ્વારા મોરબીના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ દેવધરા તથા નવા નીમાયેલા ડીસ્ટ્રીકટ જજ મહીડા તથા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ પંડયાની સ્પે. પોકસો કોર્ટમાં બદલી થતા તમામની વેલકમ તથા ફેરવેલ પાર્ટીનું પ્રમુખ દીલીપભાઈ અગેચાણીયાની આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે મો૨બી જીલ્લા વકીલ મંડળના તમામ સીનીયર એડવોકેટ ઉર્મીલાબેન મહેતા, ચાનીયાભાઈ, ઓઝાભાઈ, ચાવડા, ધમેન્દ્રભાઈ આદ્રોજા, પુષ્પાબેન ભટ્ટ, ભરતસીહ ઝાલા, કાજલબેન ચંડીભમ૨, આશીષભાઈ વાળા, મનીષભાઈ જોશી, બી. કે. ભટ્ટ, જીતેનભાઈ અગેચાણીયા વીગેરે મોટી સંખ્યામાં વકીલો હાજર રહેલા.

આ કાર્યક્રમમાં આભાર દર્શન મોરબી બારના સેક્રેટરી વીજયભાઈ શેરશીયા તથા જીતેનભાઈ અગેચાણીયા દ્રારા કરવામાં આવેલ. આ પ્રસંગને સફળ બનાવવા માટે બારના તમામ હોદેદારોએ જહેમત ઉઠાવેલ હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments