એક્સ-રે અને BMD( બોન મિનરલ ડેન્સીટી) નિઃશુલ્ક કરી આપવામાં આવશે : સોનોગ્રાફી અને MRIમાં 50 ટકા રાહત, ફાર્મસીમાં 10 ટકા રાહત
મોરબી : મોરબીમાં શ્રેષ્ઠ સારવાર આપતી આયુષ હોસ્પિટલમાં કાલે તા.21 ડિસેમ્બરને રવિવારના રોજ રાહતદરે ઓર્થોપેડિક/જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, લેપ્રોસ્કોપીક/ જનરલ સર્જન, યુરો સર્જન અને ન્યુરો/સ્પાઇન સર્જનનો આરોગ્ય પરામર્શ યોજાશે. જેનો ચાર્જ માત્ર રૂ.10 રહેશે.
આ ઓપીડીમાં નિષ્ણાંત તબીબો સેવા આપવાના છે. ઓપીડીનો સમય સવારે 10થી બપોરે 1 સુધી રહેવાનો છે. જેમાં એક્સ-રે અને BMD (બોન મિનરલ ડેન્સીટી) નિઃશુલ્ક કરી આપવામાં આવશે. સોનોગ્રાફી અને MRIમાં 50 ટકા રાહત જ્યારે ફાર્મસીમાં 10 ટકા રાહત આપવામાં આવશે. તો કોઈ પણ આરોગ્ય સેવા માટે આ ઓપીડીનો લાભ જરૂર લ્યો.
ઓપીડી તા.21 ડિસેમ્બર
સમય : 10થી 1
આયુષ હોસ્પિટલ
જુના બસ સ્ટેન્ડ પાસે,
સાવસર પ્લોટ, મોરબી
મો.8000842000











