આગામી લશ્કરી અને પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને મોરબીના કોઈ સ્પર્ધાર્થીઓ ફિઝીકલ ટ્રેનિંગ ના વાંકે ફેલ ના થાય અને વધુમાં વધુ સ્પર્ધાર્થીઓ ભરતીમાં પાસ થાય એ હેતુથી યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પ નું આયોજન કરવા માં આવેલ છે. જેની રજીસ્ટ્રેશન ની છેલ્લી તારીખ ૨૨/૧૨/૨૫ હતી પણ લોક લાગણી ને માન આપી અને વધુ માં વધુ સ્પર્ધર્થીઓ આ કેમ્પ માં જોડાય એ હેતુ થી રજીસ્ટ્રેશન ની તારીખ વધારી ને ૨૫/૧૨/૨૫ સુધી કરવા મા આવી છે જેની નોંધ તમામ સ્પર્ધર્થીઓ લે
આ માટે વિશેસ ગૂગલ સીટ ફોર્મ ભરવાનું રહેશે જેની લીંક નીચે મુજબ છે..











