

આજરોજ મોરબી શહેર કોંગ્રેસ નાં મહામંત્રી તરિકે હિતેશભાઈ ભટ્ટની નિમણુંક કરવામાં આવી ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા તથા યુવા કોંગ્રેસ પ્રમુખ સંદિપભાઈ પટેલ તથા જીલ્લા કોંગ્રેસ મહામંત્રી ગીરીરાજસિંહ જાડેજા સહિતનાં આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા.










