Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં RTO દ્વારા પતંગ વિતરણ કાર્યક્રમ અને સેમિનાર યોજાયો

મોરબીમાં RTO દ્વારા પતંગ વિતરણ કાર્યક્રમ અને સેમિનાર યોજાયો

મોરબી : RTO દ્વારા જાંબુડિયા પ્રાથમિક શાળા ખાતે પતંગ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પતંગ પર સરકારની “રાહવીર” યોજના બાબતે માહિતી આપવામાં આવેલ છે. મોરબી જિલ્લાના નાગરિકો સુધી આ યોજનાની માહિતી પહોંચે તે અર્થે RTO મોરબી દ્વારા વિશેષ પ્રિન્ટેડ પતંગ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત માર્ગ સલામતિ માસ ૨૦૨૬ અંતર્ગત નવયુગ કોલેજ, મોરબી ખાતે માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટર વાહન નિરીક્ષક આર.એ.જાડેજા દ્વારા વિદ્યાર્થીઓને બ્લાઈન્ડ સ્પોટ, કોન ઓફ વિઝન, સ્ટોપિંગ ડિસ્ટન્સ જેવા ટેકનીકલ મુદ્દાઓની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જેમાં કોલેજના રપ0 જેટલા વિદ્યાર્થીઓને સમાજ આપવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments