Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક અજાણ્યા વાહન હડફેટે યુવાનનું મોત

મોરબી નજીક અજાણ્યા વાહન હડફેટે યુવાનનું મોત

મોરબી : મોરબી તાલુકાના મકનસર નજીક આવેલ એપેક્ષ કારખાનામાં રહેતા હરિકૃષ્ણ પ્રમોદભાઈ ઘેના ઉ.32 નામના યુવકનું વાહન અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments