Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મનપાની મોબાઇલ એપથી લાઇટિંગ ફરિયાદોમાં મોટી સફળતા, ૪૦૦૮ ફરિયાદોનો નિકાલ

મોરબી મનપાની મોબાઇલ એપથી લાઇટિંગ ફરિયાદોમાં મોટી સફળતા, ૪૦૦૮ ફરિયાદોનો નિકાલ

મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા તારીખ ૦૩/૦૯/૨૦૨૫ થી મહાનગરપાલિકાની મોબાઇલ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે. આ એપ્લિકેશન મારફતે તારીખ ૦૩/૦૯/૨૦૨૫ થી ૦૭/૦૧/૨૦૨૬ દરમિયાન કુલ ૪૦૨૧ ફરિયાદો પ્રાપ્ત થયેલ છે. જેમાંથી તારીખ ૦૭/૦૧/૨૦૨૬ સુધીમાં કુલ ૪૦૦૮ ફરિયાદોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે.

આગામી સમયમાં મોરબી શહેરમાં લાઇટિંગ સંબંધિત તમામ સમસ્યાઓનું ઝડપી તથા અસરકારક નિવારણ કરવામાં આવશે તેમજ શહેરની સમગ્ર પ્રકાશ વ્યવસ્થા વધુ સુદૃઢ બને તે માટે મોરબી મહાનગરપાલિકાની ઇલેકિટ્રકલ શાખા દ્વારા સતત પ્રયત્નો ચાલુ રહેશે. તેમ મહાપાલિકાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments