Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ગુજરાત પ્રદેશ અધિવેશનમાં મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓને મળી જવાબદારી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ગુજરાત પ્રદેશ અધિવેશનમાં મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓને મળી જવાબદારી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 9 જુલાઈ,1949 થી વિદ્યાર્થી હિત અને રાષ્ટ્ર હિત માટે કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નું 57મું  પ્રદેશ અધિવેશન તારીખ 6,7,8 જાન્યુઆરી 2026 , આનંદ ખાતે યોજાયું હતું.  ભાઈઓ અને બહેનો સહિત કુલ 1178 વિદ્યાર્થીઓએ આ અધિવેશન માણ્યું હતું. મોરબી જિલ્લામાંથી 30 વિદ્યાર્થીઓને અપેક્ષિત કરવામાં આવ્યા હતા. આ વર્ષનું અધિવેશન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતી નિમિત્તે  તેની થિમ પર કરવામાં આવ્યું હતું.

આ અધિવેશનમાં મોરબી જિલ્લાના 3 વિદ્યાર્થીઓને પ્રદેશ સ્તરની જવાબદારી સોંપવામાં આવી જે નીચે મુજબ છે:

1) રાજદિપસિંહ જાડેજા ( રાજ્ય વિશ્વ વિદ્યાલય સહ સંયોજક )

2) હિલભાઈ બુદ્ધદેવ ( પ્રદેશ કારોબારી સદસ્ય )

3) આયુષીબેન ઘોડાસરા ( પ્રદેશ કારોબારી સદસ્ય )

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments